गुजरात
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (A) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ અશોક કુમાર ભટ્ટી એ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
અમદાવાદ ગુજરાત
ગુજરાતમાં વિધાનસભા બીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે આખા ગુજરાતમાં મતદારો લોકશાહી પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (A ) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ અશોકકુમાર ભટ્ટી એ મતદાન કરી અને લોકશાહી પર્વની ઉજવણી કરી