गुजरात

કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના પ્રમુખ દ્વારા બી. ડીવીઝન. પી.આઈ સાહેબ શ્રી નું સન્માન કરવામાં આવ્યું

ગાંધીધામ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

કિડાણા સોસાયટી મહેશ્વરી સમાજના પૂર્વ પ્રમુખ શ્રી બલરામ ચાપસી કન્નર સવૅ સમાજ વતી શ્રી બી. ડીવીઝન. પી. આઈ. સાહેબ શ્રી. સિધ્ધાર્થ કરંગીયા નું ફૂલમાળા અને સાલ થી સન્માન કરવામાં આવ્યું. અને કંડલા કોમ્પલેસ ના પ્રમુખ શ્રી અશોકભાઈ ધેલા શ્રી ગણેશ નગર મહેશ્વરી સમાજ ના પ્રમુખ શ્રી હિરાભાઇ ધુવા સેક્ટર. સાત ના મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી કરસનભાઈ દનીચા પ્રમુખ શ્રી લુણંગ નગર મહેશ્વરી સમાજના જીવરાજભાઈ તથા શ્રી સુંદરપુરી મહેશ્વરી સમાજ ના પ્રમુખ શ્રી શીવજી ભાઈ

પૂર્વ પ્રમુખ બલરામ ચાપસી કન્નર તથા શ્રી કંડલા કોમ્પલેક્ષના સંગઠન મંત્રી ની યાદી દ્વારા જાહેર કરાયેલ

Related Articles

Back to top button