गुजरात

ભારતીય જનતા પાર્ટીના માજી મંત્રી અને આમોદ જંબુસર ના માજી ધારાસભ્ય એવા છત્રસિંહ મોરી નો એક મેસેજ.

Anil Makwana

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક.

મા.વડાપ્રધાન શ્રીનરેદ્રમોદીજી ના જન્મ દિવસ ના નિમિત્તે તા.૧૪ થી ૨૦ સપ્ટેમ્બર સેવા સપ્તાહના સમાપન સમારોહ નિમિત્તે. ભારતીય જનતા યુવામોર્ચા આમોદ શહેર .આમોદ તાલુકો તથા જમ્બુસર શહેર .જમ્બુસર તાલુકા ના તમામ કાર્યકર્તા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન તા.૨૦/૦૯/૨૦૨૦ રોજ આમોદ. સરભાણ રોડ પર આવેલ શ્રીસ્વામિનારાયણ સ્કૂલ આમોદ પર રાખવા આવેલ છે. તો આમોદ જમ્બુસરની રાષ્ટ્ર પ્રેમી જનતાને બ્લડ ડોનેશન કરવા નમ્રતા પુર્વક અપીલ છે કે તેઓ આ કાર્યક્રમ મા ભાગ લે, લાગતા વરગતા લોકો ને પણ આ કાર્યક્રમ મા આવી બ્લડ ડોનેટ કરી શકે તેવી સલાહ સુચન આપે.

Related Articles

Back to top button