गुजरात

નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આડેસર પોલીસ

આડેશર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી , પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ / જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઇ.જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી , ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી , રા૫ર સર્કલ રાપર નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે . વિસ્તારમાં નાઈટ રાઉન્ડ ફરજમાં હતા . તે દરમ્યાન પો.સ.ઇ. બી.જી.રાવલ નાઓને મળેલ બાતમી આધારે આડેસર ચેક પો.સ્ટ પાસેથી ટાટા કંપનીના ટ્રક રજી.નં. GJ – 12 – BY – 5870 વાળામાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને પડી પાડી તેમના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિએક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે .

કબજે કરેલ મુદ્દામાલ :

બ્લેન્ડર પ્રાઇડ અલ્ટ્રા પ્રિમીયમ વ્હીસ્કી કંપની શીલ પેક ફોર સેલ ઇન હરિયાણા ૭૫૦ એમ.એલ.ની એક બોટલની કિ.રૂ. ૮૫૦ / બોટલ નંગ ૬૦ કિંમત રૂપિયા ૫૧,૦૦૦ /

સિગ્નેચ૨ રે૨ વ્હીસ્કી કંપની શીલ પેક ફોર સેલ ઇન હરિયાણા ૭૫૦ એમ.એલ.ની એક બોટલની કિ.રૂ .૧,૦૦૦ / – લેખે ૧,૨૦,૦૦૦ /

ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હીસ્કી કંપની શીલ પેક ફોર સેલ ઇન હરિયાણા ૭૫૦ એમ.એલ.ની એક બોટલની કિ.રૂ .૮૫૦ / – લેખે ૪૧૧૪૦

રોમનોવ વોડા કંપની શીલપેક ફોર સેલ ઈન હરિયાણા ૭૫૦ એમ.એલ.ની એક બોટલની કિ.રૂ .૫૦ / – લેખે ૫,૭૦,૦૦૦ / ”

મેકડોવેન્સ નં .૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરિયાણા ૭૫૦ એમ.એલ.ની એક બોટલની કિ.રૂ .૩૫૦ / – લેખે

૨૯૪૦ નંગ. ૧૦.૨૯૦૦૦/

ટ્યુબર્ગ પ્રિમીયમ સ્ટ્રોંગ બિયર કંપની શીલપેક ફોર સેલ ઇન હરિયાણા ૫૦૦ એમ.એલ.ના એક બીયરની કિ.રૂ .૧૦૦ / – લેખે

૭૬૮૦ નંગ ૭.૬૮૦૦૦

એક ટાટા કંપની ટ્રક નં . GJ – 12 – BY – 5870 – કિમત ૨૦,૦૦,૦૦૦ /

મોબાઇલ નંગ ૩ કીમત ૪૦.૦૦૦

રોકડા રૂપિયા ૧૦,૦૦૦ /

કુલ ૬૫,૭૭,૦૦૦ /

પકડાયેલ આરોપી :

( ૧ ) જેઠારામ ભે૨ા૨ામ જાટ , ઉ.વ .૨૬ , ધંધો.ડ્રાઇવીંગ , રહે.દેવાનિયો કી ધાણી , શિવકર , તા.જી.બાડમેર , રાજસ્થાન

( ૨ ) ગોસાઈરામ કિન્તુરા ૨ામ જાટ , ઉ.વ .૨0 , ધંધો.ક્લીનર , રહે.દેવાનિયો કી ધાણી , શિવકર , તા.જી. બાડમેર , રાજસ્થાન

હાજર ન મળી આવનાર આરોપી

( ૧ ) જગદિશ રહે.અરણીયાલી , તા.ધોરીમન્ના , જી.બાડમેર , રાજસ્થાન

( ૨ ) ઇંગ્લીશ દારૂ મંગાવનાર

કામગીરી કરનાર અધિ / કર્મચારી આ કામગી૨ી પો.સ.ઈ. બી.જી.રાવલ તથા પો.હેડ.કોન્સ.શૈલેષભાઈ વશરામભાઈ તથા કાંતિસિંહ ઓખાજી તથા પો.કોન્સ. વિજયસિંહ સહદેવસિંહ તથા ગાંડાભાઇ અણદાભાઈ તથા ભરતજી વદનજી તથા ઈશ્વરભાઈ અમરાભાઈ તથા મહેન્દ્રસિંહ ગણપતસિંહ તથા નિકુલકુમાર ભુપતાજી વિગેરે નાઓએ કરેલ .

Related Articles

Back to top button