અનડીટેક્ટ મોબાઈલ સ્નેચીંગના ગુના કામેના આરોપીઓને પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી બોર્ડર રેન્જ કચ્છ – ભુજ તથા શ્રી પોલીસ અધિક્ષક સાહેબ પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓ દ્વારા શરીર સંબધી / મિલ્કત સંબધી ગુનાઓ બનતા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા તથા આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ – અંજાર તથા શ્રી પોલીસ ઈન્સપેક્ટર કે.પી.સાગઠીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ – એ ગુ.૨.નં -૧૧૯૯૩૦૦૭૨૨૦૦ ૯૬ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ ( ૧ ) ( ૩ ) , ૧૧૪ મુજબનો ગુનો તા .૧૨ / ૦૨ / ૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોય ગુના કામેના આરોપી તથા મુદ્દામાલ શોધવા માટે પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમની રચના કરી ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે આરોપીની શોધમાં હતા તે દરમ્યાન ખાનગી હકિકત આધારે નિચે મુજબના આરોપીઓને ઉપરોક્ત ગુના કામે ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડ – અપ કરી કાયદેસ૨ ની કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપીઓ
( ૧ ) રાજવિરસિંગ ઉર્ફે જશન સેવકસિંગ રણોધા ઉ.વ .૧૮ રહે.મ.નં -૨૨૪ અંબાજી રેસીડેન્સી વર્ષામેડી સીમ તા.અંજાર
( ૨ ) ગુરમેલસિંગ ઉર્ફે ગોલ્ડી સુરજીતસિંગ સચદે ઉ.વ .૧૯ રહે.મ.નં -૧૫૬ સથવારા કોલોની વોર્ડ નં -૯ / એ ભારતનગ ૨ ગાંધીધામ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.પી.સાગઠીયા સા.ના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.આર.કે.દેસાઇ સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો રહેલ હતા .