વાંસદા
બ્રિજેશ પટેલ
ઉનાઈ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમા પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
ઉનાઈના સરપંચ શ્રી મનીષભાઈ અને ખંભાલિયાના સરપંચ શ્રી અનિલભાઈ હાજર રહ્યા હતા.સરપંચો દ્વાર આ વિસ્તારના ઉપસ્થિત વાલીઓને પોતાના ૦-૫ વર્ષના બાળકનું રસીકરણ થાય અને રસિકરણના મહત્વ જણાવ્યા હતા રસીકરણમાં અવેલ બધા ૦થી -૫ વર્ષના બાળકોને મેડીકલ ઓફિસર ડો. દિવ્યેશ પટેલ અને એમની ટીમે પોલિયો ના બે ટીપા પીવડાવ્યા હતા.