गुजरात

બિહાર પોતાના વતન માંથી નીકળી ગયેલ બાળકીને તેના પરિવાર જનોને સોપતી અંજાર પોલીસ

અંજાર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ . પી . ચૌધરી સાહેબ નાઓની સુચના અન્યવે આજરોજ તા .૨૩ / ૦૨ / ૨૦૨૨ ના રોજ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન.ગડુ નાઓ પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વેલ્સપન કંપની પાસેથી એક બાળકી કિરણ કુમારી વાલ્મીકી પંડીત રહે.મસ્જીદ પાસે જુની છાવણી ઇગ્લીશ વોર્ડ નં .૧૮ બહરીયા લખીસરાય બિહાર વાળી મળી આવેલ જેને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના પરિવારના સભ્યોની તપાસ કરી તેના પરિવારમા તેના ભાઇનો સંપર્ક કરી તેના પરિવારજનોને સોપેલ છે .

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

Related Articles

Back to top button