गुजरात
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ના અમદાવાદ શહેર ઉપપ્રમુખ ભરત સોલંકી ના ભાભી ની લાશ અમદાવાદ રિવરફ્રન્ટ થી મળી આવી.
અમદાવાદ
રિપોર્ટર. પ્રવીણભાઈ ધવલ
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ના અમદાવાદ શહેર ઉપપ્રમુખ ભરત સોલંકી ના ભાભી ની લાશ અમદાવાદ રિવરફ્રન્ટ થી મળી આવી.રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ના અમદાવાદ શહેર ઉપપ્રમુખ ભરત સોલંકી ના ભાઇ જીવણભાઇ સોલંકી ના ઘર્મપત્નિ
કલ્પનાબેન જીવણભાઇ સોલંકી કે જેઓ અસ્થિર મગજના કારણે ગત તા.14.02.22 ના રોજ કોઇ ને કહયા વગર ઘરેથી નિકળી ગયા હતા જેની જાણવાજોગ ગુમ થયાની ફરિયાદ બાપુનગર પોલિસ સ્ટેશનમા કરેલ છે જેમની લાશ અમદાવાદ રિવરફ્રન્ટમાથી મળી આવતા બાપુનગર દલિત સમાજમા શોકનુ મોજુ ફરિ વળેલ છે. આ દુઃખદ સમાચાર મળતા દલિત સમાજના અનેક અગ્રણીઓ સિવિલ હોસ્પિટલ પર પહોચી ગયા