गुजरात
શ્રી પાબુદાદા મંદિર ના ભુવાશ્રી દેવશીભાઈ ગગુભાઈ રબારી એ મંદિર ની ઓફીસ નું ઉદઘાટન કરવામાં આવ્યું
Anil makwana
ભચાઉ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
ભચાઉ તાલુકાના ગામ નેર તારીખ 27/9/2020 શ્રી પાબુદાદા મંદિર ભુવાશ્રી દેવશીભાઈ ગગુભાઈ રબારી જ્યારે અગિયારસના દિવસે રવિવારના દિવસે દાદાના દર્શન કરવા આવે ત્યારે ભાવિ ભક્તો ચાલતા ચાલતા ભાવથી આવતા હોય છે લોકો ભુવાજી ની સારી કામગીરી પંખી ને ચણ માટે ચબૂતરો પણ છે પાણીનો પરબ ફિલ્ટર પાણી ગાય માટે પાણીના વાળા પાણીના ટાંકા ગૌશાળા પણ છે ગૌશાળામાં ગાયો પણ છે 950 દાતા ઓ પણ દાન આપે છે આ જગ્યામાં પાબુ દાદા નુમંદિર છે ભુવાજી ની સારી કામગીરી ભુવાજી દેવશીભાઈ ગગુભાઈ રબારી આજે ટ્રસ્ટની ઓફિસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ દીપ પ્રગટાવીને તમામ ગામના લોકો અને આજુબાજુના વિસ્તારના તથા ભાઈઓ અને લાઈવ ટીવી ટુડે ન્યૂઝ ના પત્રકાર નરસિંહભાઈ હરિલાલ મેવાડા સુથાર એ ભુવાજી ની સારી કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા