गुजरात

શેરબજારમાં ટેક્નિકલ એનાલિસિસની ખાસિયતો શું છે? ઝીરોધાના નીતિન કામથ પાસેથી જાણો

હવામાન વિભાગે રાજ્યમાં 26મી જાન્યુઆરીથી સુધી બે દિવસ કોલ્ડ વેવની ચેતવણી આપી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત ના કેટલાક જિલ્લાઓમાં ગાત્રો થીજવી નાખતી ઠંડી પડશે. હવામાન વિભાગની આગામી મુજબ આ જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે ચેતવણી બહાર પાડવામાં આવી છે. આ દિવસો દરમિયાન અહીંયા જણાવવામાં આવેલા જિલ્લાઓમાં ઠંડાગાર પવનો ફૂંકાવાની શક્યતા છે.

આ આગાહી મુજબ 26મી જાન્યુઆરીએ આજે રાજ્યમાં અમદાવાદ ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ. વડદરો, કચ્છ, રાજકોટ પોરબંદર, ભાવનગર, જૂનાગઢ અને કચ્છમાં Cold Waveની આગાહી કરવામાં આવી છે.

જ્યારે કે આવતીકાલે 27મી જાન્યુઆરીના રોજ રાજ્યના ગાંધીનગર, બનાસકાંઠા કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આ બંને દિવસ દરમિયાન સૂકા અને ઠંડા પનવનો ફૂંકાશે.

Related Articles

Back to top button