કિડીયાનગર ગામની ચામુંડાધાર સીમમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ
આડેસર. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી , રા૫ર સર્કલ રા૫ર નાઓની સુચના – માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબિશન / જુગાર અંગેની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ અસરકારક કામગીરી કરવા કડક સુચના આપેલ હોઇ . જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર બી.જી.રાવલ નાઓને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે “ કિડીયાનગર ગામની ચામુંડાધાર સીમમાં ખુલ્લામાં પૈસા વડે હારજીતનો જુગાર રમતા ઇસમોને પકડી પાડી ” તેઓ વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .
પડડાઈ જનાર આરોપી :
( ૧ ) ગણેશભાઈ સવાભાઈ પરમાર , ઉ.વ.૩૫,૨હે.કિડીયાનગ૨ , તા .૨ાપ૨
( ૨ ) ૨ામાભાઈ વેલાભાઈ ૫૨મા૨ , ઉ.વ .૪૫,૨હે.વેકરા , તા.રાપર
રેઈડ દરમ્યાન ભાગી જનાર ઈસમો :
( ૧ ) ૨મેશભાઈ ૨ાણાભાઇ રજપુત , ૨હે.કિડીયાનગર , તા .૨ાપ૨
( ૨ ) ૨મેશભાઈ સવાભાઈ ૨જપુત , ૨હે.કિડીયાનગ૨ , તા .૨ા ૫૨
( ૩ ) રામાભાઈ જાગાભાઈ ભરવાડ , રહે.વેકરા , તા.રાપર
( ૪ ) ધમો કણા , રહે.રાપર
( ૫ ) હેતુભા , ૨હે , રાપર
( ૬ ) અખાભાઈ ભીમાભાઈ ૨જપુત , ૨હે.કિડીયાનગ૨ , તા .રા૫૨
( ૭ ) ભુપતભાઈ પરબતભાઈ રજપુત , રહે.કિડીયાનગ૨ , તા .૨ા૫૨
( ૮ ) ડાયાભાઈ ચાવડા , રહે.કિડીયાનગર , તા .૨ાપ૨ કબ્જે કરેલ મુદ્દામાલ :
અનુ મુદ્દામાલની વિગત
રોકડા રૃપિયા. 11740
મોબાઇલ ફોન નંગ- 2 કિંમત. 5500
મો.સા. નંગ -07 કિંમત. 130000
ગંજી પાના નંગ- પર કિંમત રૂપિયા 00
કુલ કિંમત 1,47,240 /
કામગીરી કરનાર અધિકારી / કર્મચારી
આ કામગીરી પોલીસ સબ ઈન્સપેક્ટર બી.જી.રાવલ તથા પો.કો વિષ્ણુદાન ગઢવી તથા શૈલેષભાઈ ચૌધરી તથા ગાંડાભાઇ ચૌધરી તથા રામગર ગુસાઇ તથા મેહુલભાઈ પીરાણી વિગેરે નાઓએ સાથે રહીને કરેલ