गुजरात
ભારતીય જનતા પાર્ટી અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમન સી જાડેજાને જીતાડવા ભાજપાના મોટા ગજાના નેતા ઉતર્યા મેદાને
Anil makwana
નખત્રાણા
રિપોર્ટર – કમલેશ પટેલ
ભારતીય જનતા પાર્ટી અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમન સી જાડેજાને જીતાડવા માટે ભાજપાના મોટા ગજાના નેતા ઉતર્યા મેદાને ભીખુભાઈ દલસાણીયા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. દિલીપભાઈ ઠાકોર. શંકરભાઈ ચૌધરી. ભાજપાના ધારાસભ્ય નિમાબેન આચાર્ય જે નખત્રાણા તાલુકાના વાલી છે બધા જ કર્યો જંગી પ્રચાર-પ્રસાર વાંચવા ના બધા જ ધારાસભ્યો મંત્રી શ્રી વાસણભાઈ આહિર ચૂંટણીપ્રચારમાં જોડાયા આવનાર દિવસોમાં પશ્ચિમ કચ્છના અબડાસા એક નંબર એક વિકાસના કાર્યો માટે બનાવવા તે જ બન્યો ભાજપા