गुजरात
આદિપુર મધ્યે શિવ શક્તિ ટ્રસ્ટ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો
ગાંધીધામ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
આજે તારીખ 30/08/2021 સોમવાર ડી.સી.5 આદિપુર મધ્યે કૃષ્ણ જન્મદિવસ નિમિત્તે શિવ શક્તિ ટ્રસ્ટ ભાવેશ્વર મંદિર ના સહયોગ સાથે શ્રી કૃષ્ણ જન્મજયંતિ ઉજવણી ના ભાગરૂપે
નાના નાના કાનુડા નો મટકી ફોડ નો કાર્યક્રમ તેમજ બાળકો નો ઉમંગ વાધરવા કોમ્પિટિશન તેમજ એવોર્ડ કાર્યક્રમ રાખેલ હતો અને કોવિડ 19 સત્તાવાર ગાઈડ લાઈન નું પાલન કરવામાં આવ્યું હતું