गुजरात
પ્રશાંતભાઈ ચાવડા ની દલિત અધિકાર મંચ માં ગુજરાતના લીગલ એડવાઇઝર તરીકે નિમણુંક થઇ
અમદાવાદ
એડિટર – અનિલ મકવાણા
હાલ પ્રશાંતભાઈ ચાવડા ગુજરાત હાઇકોર્ટ માં વકીલાત કરે છે અને તેઓ સમાજ માટે પોતાના થી થતી મદદ માટે તત્પર રહ્યા છે જે એમનું કામ જોય દલિત અધિકાર મંચ ગુજરાત દ્વારા ગુજરાતના લીગલ એડવાઇઝર તરીકે નિમણુંક કરવામાં આવી તેઓ એસ.સી / એસ.ટી / ઓબીસી / લઘુમતી ના માનવ અધિકારો ના પ્રશ્ર્નો અંગે મફત કાનૂની સલાહ ની સરાહનીય કામગીરી કરે છે