गुजरात
પાટણ શહેરમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા બપોરના એક વાગ્યા પછી શહેર માં સંપૂર્ણ લોકડાઉન રખાયું
Anil Makwana
પાટણ
રીપોટર – ઇબ્રાહિમ કુરેશી
પાટણ શહેરમાં દિવસે દિવસે કોરોના ના કેસોમાં વઘારો થતાં પાટણ નગરપાલિકા ના પ્રમુખ દ્વારા પાટણ શહેરમાં તારીખ 22/7/2020 થી 31/7/2020 સુઘી બપોરના એક વાગ્યા પછી શહેરમાં લોકડાઉન આપતા પાટણ શહેર સંપૂર્ણ બંઘ રાખવામાં આવ્યુ છે
પાટણ શહેર માં કોરોના વાયરસ નું સંક્રમણ વધતા નગરપાલિકા ના પ્રમુખ મહેન્દ્ર પટેલ દ્વારા લોકડાઉન નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું દિવસે ને દિવસે વધતા સંક્રમણ ને અટકાવવા પાટણ શહેરમાં એક વાગ્યા સુધી દુકાનો ચાલુ રહેશે એક વાગ્યા પછી લોકડાઉન નું અમલવારી કરવાની રહેશે