गुजरात

PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે વ્યાસ સાહેબે ચાર્જ સંભાળતા ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ ના PGVCL પ્રીતિનીધિ મંડળ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવાઈ

રાજકોટ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રીધીમન્તકુમાર વ્યાસ સાહેબે ચાર્જ સંભાળતા ગુજરાત વિધ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ ના PGVCL પ્રીતિનીધિ મંડળ દ્વારા શુભેચ્છા મુલાકાત લઈ આવકારવામાં આવેલ.જેમા મંડળ ના કાર્યકારી પ્રમુખ શ્રી ગિરીશભાઈ પરમાર,જનરલ સેક્રેટરી જીતુભાઈ વાગડીયા,એડી.જનરલ સેક્રેટરી મહેન્દ્રભાઈ ચાવડા,અને PGVCL ના તમામ સર્કલ ના ઉચ્ચ હોદેદારૉ ઉપસ્થિત રહેલ.

Related Articles

Back to top button