गुजरात
કચ્છમાં લોકડાઉન ની ચર્ચા થતાં હાઇવે ની હોટલોમાં ગુટખાના ભાવ આસમાને
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
કચ્છમાં લોકડાઉન ની ચર્ચા થતાં હાઇવે ની હોટલોમાં ગુટખાના ભાવ આસમાને પહોંચ્યા છે માખેલ ટોલ નાકાના બાજુમાં આવેલી હોટલ નવદુર્ગા પેલેસ માં ગુટખાના ભાવ વધારે લેવાઇ રહ્યા છે લોકડાઉન થાય કે ના થાય પણ ગુટખાના બંધાણી માટે કપરા દિવસો આવી ગયા છે જે ગુટખાના ભાવ 5 રૂપિયા છે તેના 7 રૂપિયા કરી નાખવામાં આવ્યા છે આમ નાગરિકો પાસે માસ્ક ના નામે દંડ વસુલાત કરતું તંત્ર આવા લોકો સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું