गुजरात

આજ રોજ મચ્છુ નગર મધ્યે રામદેવપીર ચોક માં કોવીડ 19 રશીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

ગાંધીધામ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

આજ રોજ મચ્છુ નગર મધ્યે રામદેવપીર ચોક માં કોવીડ 19 રશી લેવા માટે 45થી ઉપર ના વ્યક્તિ માટે રશિ લેવા જન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં તાલુકા હેલ્થ ઓફિસર દિનેશભાઈ સુતરીયા. તેમજ ટીડીઓ રમેશભાઈ વ્યાસ. તલાટી આંબારામ વ્યાસ શીણાય તલાટી બાબુલાલ વગેરેએ હાજરી આપી જેમાં રશિ ના ફાયદા માટે લોકોને માહિતી આપવામાં આવી હતી અને કોરોના કાળમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ સુતરીયા સાહેબ અને tdo વ્યાસ સાહેબ નું ભીમ શક્તિ યુવા ગ્રુપ (મચ્છુ નગર) અને ગ્રામ જનો વતી સન્માન કરવામાં આવ્યું નવ યુક્ત તલાટી આંબારામ વ્યાસ નું પણ વેલકમ સનમાન કરવામાં આવ્યું હતું જેમાં મંગળ બુધ બે દિવસ મચ્છુ નગર પ્રાથમિક શાળા માં રશી કાર્યક્રમ રાખવામાં આવશે અને લોકો વધુમાં વધુ લાભ લે તેવું જણાવ્યું હતું

Related Articles

Back to top button
preload imagepreload image