गुजरात
અબડાસા તાલુકાના મુખ્ય મંથક નલિયા ખાતે સારો વરસાદ થતા ગામલોકો મા ખૂશીનો માહોલ છવાયો
Anil Makwana
અબડાસા
રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી
અબડાસા તાલુકાના મુખ્ય મંથક નલિયા ખાતે સારો વરસાદ થતા ગામલોકો મા ખૂશીનો માહોલ છવાયો છે. નલિયાનાત્રણે તળાવો હાજાસર. મેખાણ. હેમાસર છલકાઈ જતાં ગ્રામજનો એ મેગ ઉત્સવ મનાયો બજાર ચોક થી કરીને હાજાસર તળાવ સુધી વાજતે ગાજતે તળાવ ના વધામણાં કરીયા હતાં શાસ્ત્રોકત વિધિથી ગામનાં તલાટી દિલીપસિંહ જાડેજા એ વધાવેયા હતાં અને દરેક સમાજનાં આગેવાનો પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. પેંડા વેચીને વરસાદની ખૂશી વ્યકત કરી હતી