गुजरात
વાંસદા તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે શાંતુભાઈ ગાવીત તથા ઉપપ્રમુખ તરીકે દશરથભાઈ ભોયા ની વરણી કરાઈ
Anil Makwana

વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે શાંતુ ભાઈ ગાવીત તથા ઉપપ્રમુખ તરીકે દશરથ ભાઈ ભોયા ની વરણી કરાઈ . જેમા જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ અને બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ વિજય ભાઈ પટેલ સહિત વાંસદા ભાજપના હોદ્દેદારો એ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ સહિત તા.પં સભ્યોને શુભકામનાઓ પાઠવી હતી. તાલુકાના ચુંટાયેલ સભ્ય અને તાલુકાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને ભાજપ ના હોદ્દેદારો એ ફુલ હાર પહેરાવી શુભકામના પાઠવી