गुजरात

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો દબદબો,તમામ બેઠક પર કમળ, જાણો કોણ કોણ ચૂંટાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો. 31 જિલ્લા પંચાયતની ચંટણીમાં તમામ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે તો કોંગ્રેસના સૂપડાં સાફ થયા છે. રાજકોટ જિલ્લા પંચાયત કોણ કોણ ચૂંટાયા જાણીએ

તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપી છે. તો જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં લોકો ભાજપ પર લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 31 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે.

Related Articles

Back to top button