गुजरात

આહવા વઘઇ સુબીર સમગ્ર નગરમાં શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર માટે ઘર ઘર જઈને સમર્પણ આજથી શરૂ થયું

Anil Makwana

આહવા

રિપોર્ટ – પારસ રાઠોડ

કહેવાય છે કે ઘરના વાતાવરણની બાળકમાં ઘણી ઉંડી છાપ પડે છે. જનું એક ઉતમ ઉદાહરણ આજે આહવમા બનવા પામ્યું છે. છત્રપતી શિવાજી શાખાના કાર્યવાહક અને એક સંનિષ્ઠ સ્વયંસેવક એવા શ્રી ઘનશ્યામભાઈ સાળુંકે ની નાનકડી એવી દિકરી ધેયાંસીબેન ની જીદ હોય કે તેઓ પોતાના ગલ્લા માં સંગ્રહ કરેલી રકમ તે રામ મંદિર નીધિમા સમર્પણ કરવા માગે છે.

તો તેની આવી સુંદર જીદ પુરી કરવા ધેયાંશિબેન તેના માતા-પિતા સાથે રામ મંદીર નીધિ સંગ્રહ કાર્યાલય પર આવી પોતાના ગલ્લાના તમામ 1591/- રૂપીયા આહવા તાલુકા સહ કાર્યવાહક શ્રી સ્મિતભાઈ ને અર્પણ કરેલ છે આહવા વઘઇ સુબીર સમગ્ર નગરમાં શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર માટે ઘર ઘર જઈને સમર્પણ આજથી શરૂ થયું દરેક ફળિયામાં અલગ-અલગ સમિતિ બનાવીને સમર્પણ લેવા લેવાની શરૂઆત કરવામાં આવી. રામભક્તો દ્વારા પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે

Related Articles

Back to top button