गुजरात

ભિલોડા તાલુકા ના બ્રહ્મપુરી પ્રાથમિક શાળાના વય નિવૃત શિક્ષકનો વિદાય અને સન્માન સમારંભ ઉજવાયો

Anil makwana

ભિલોડા

રિપોર્ટર – દિપક ડામોર

બ્રહ્મપુરી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિસાભાઇ આર. પટેલ વિદાય સમારંભ વાદિયોલ પ્રાથમિક શાળાના પરિસર માં યોજાયો હતો.વાદિયોલ ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ શ્રી રાહુલભાઈ ગામેતી, લાલપુર ગ્રુપ ગ્રામપંચાયત સરપંચ હિતેનભાઈ ગામેતી વાદિયોલ પ્રાથમિક શાળાના આચાર્ય કમલેશભાઈ પંડ્યા, કુલદીપભાઈ શર્મા, કૌશિકભાઈ પટેલ, અરુણાબેન પટેલ સી. આર. સી. જયેશભાઇની ઉપસ્થિમાં વય નિવૃત શિક્ષક ને સાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનભેર વિદાય સમારંભ યોજાયો હતો. તેમજ સાબરકાંઠા જિલ્લાના રક્તદાન કેમ્પમાં રક્તદાતા શિક્ષકોને સરપંચો દ્વારા સન્માન પણ કરાયું હતું

Related Articles

Back to top button