गुजरात

સાથ ચેરીટેબલ ટ્રસ્ટ નાં માધ્યમ થી પાલનપુર માં લોક ડાઉન દરમિયાન તેમજ મહિલા વિકાસ માટે વિવિધ કૌશલ્ય શીખવાડવા માં આવ્યું

Anil Makwana

પાલનપુર

સાથે ચેરીટેબલ ટ્રસ્ટ માધ્યમ થી પાલનપુર તેમજ ઉતર ગુજરાત ના વિવિધ સ્થળો ઉપર બ્યુટી પીનિયર મહિલાઓ સાથે તાલીમ આપવામાં આવતી હતી. તેમજ લોક ડાઉન થતા વિવિધ લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા એમાં આ બ્યુટી પીનિયર મહિલાઓ પણ હતી પંરતુ સાથ સંસ્થા માધ્યમ થી તેમને ઓનલાઇન વિવિધ તાલીમો , રાશન કીટ, ગોધરેજ હેર પેકેટ,લોગ બુક , અને નવા બિઝનેસ ચાલુ કરવા માર્ગદર્શન તેમજ આર્થિક સહિયોગ ,તેમજ લોક ડાઉન હળવું બનતા લગ્ન પ્રસંગમાં ઓડર મળતા હોવાથી તેમની સુરક્ષા માટે PPE કીટ પણ આપવામાં આવી છે અને અત્યારે દરેક બ્યુટી પીનિયર મહિલાઓને નવા બિઝનેસ ચાલુ કરવા લોન પણ આપવામાં આવે છે જેમાં ૦% વ્યાજ લઈને મહિલાઓના વિકાસ માટે સતત કાર્યરત સાથ સંસ્થા ગોધરેજ સાથે મળીને ગુજરાત તેમજ વિવિધ રાજ્યો માં મહિલા વિકાસ માટે એક ઉત્તમ અભિયાન ચલાવે છે તેમજ નવા બિઝનેસ ચાલુ કરવા માર્ગદર્શન પણ આપવામાં આવે છે આ જાણકારી સાથ સંસ્થા નાં પ્રોગ્રામ ઓફીસર નીરજ ચૌહાણ તરફથી જાણવા મળી

Related Articles

Back to top button