गुजरात

અબડાસા વિધાનસભા માં કોગ્રેસ પક્ષના ઉમેદવાર માટે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પ્રચાર માં જોડાયા

ડૉ.શાંતીલાલ સેંઘાણીને જંગી બહુમતી જીતાડવા પ્રચાર કર્યો

અબડાસા

રિપોર્ટર – કમલેશ નાકરણી

અબડાસા વિધાનસભા ના કોગ્રેસ પક્ષ ના ઉમેદવાર ડૉ. શાંતીલાલ સેંઘાણી ના પ્રચાર માટે રવાપર ખાતે મીટીંગ મા ગુજરાત વિધાનસભા ના પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી. પ્રભારી ધારાસભ્ય સી.જે. ચાવડા. જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાયત ના વિપક્ષી નેતા વી.કે. હુંબલ પ્રદેશ કોગ્રેસ ના અગ્રણી હાજી જુમા રાયમા સાથે અન્ય આગેવાનો કાર્યકરો ઉપસ્થીત બહોળી સંખ્યામા ગ્રામ જનો એ હાજરી આપેલ

Related Articles

Back to top button