गुजरात

દહેગામ તાલુકાના કલ્યાણજીના મુવાડામાં સરપંચની ચૂંટણીમાં ગામના ઈતિહાસમાં પહેલીવાર શિક્ષિત ઉમેદવારની ચર્ચા

Anil Makwana

દહેગામ

દહેગામ તાલુકાના કલ્યાણજીના મુવાડા ગામમાં ૪ (ચોથા) મહીનામાં યોજાનાર સરપંચની ચૂંટણીમાં યૂવા ઉમેદવાર તરીકે મિતેશભાઇ વણઝારાની ચર્ચા ચાલી રહી છે. ગામના ઈતિહાસમાં પહેલીવાર શિક્ષિત ઉમેદવાર મિતેશભાઈ વકીલનો અભ્યાસ કર્યા બાદ હવે સરપંચની ચૂંટણીમાં ભાગ લેવા જઈ રહ્યા છે, જેમાં દરેક સમાજના લોકો તેમની પડખે ઉભા છે. ગામમાં સીસીટીવી કેમેરા અને લાઈબ્રેરી બનાવી આપવાના‌ દાવા સાથે મિતેશભાઈ વણઝારા ઉમેદવારી નોંધાવશે.

Related Articles

Back to top button