गुजरात

ભરુચ જિલ્લામાંં દિન પ્રતિદિન કોરોના ના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેમાં આજરોજ જંબુસર-૫ કેસ નોધાયા છે.

ભરૂચ

રીપોર્ટર – સાજીદ મુન્શી

આમ કુલ મળી સમગ્ર ભરુચ જિલ્લામાંં ૧૫૦ કેસો નોધાયા છે જેની આજના નવા ૦૫ કેસની યાદી નીચે મુજબ છે.

(૧) સુરેશભાઈ મોતીભાઈ પટેલ
ઢોળાવ ફળિયુ , જંબુસર

(૨) લલિતાબેન સુરેશભાઈ પટેલ
ઢોળાવ ફળિયું , જંબુસર

(૩) સયૈદ ઈમાલઉદિન મોઈનઉદિન
નેશનલ પાકઁ સોસાયટી , જંબુસર

(૪) નઈમ મુસ્તાક મલેક
ભાગલીવાડ, જંબુસર

(૫) અબ્દુલ્લાહ મુતઁજા મલેક
મિલ્લતનગર સોસાયટી, જંબુસર

Related Articles

Back to top button