गुजरात

ભરૂચ જિલ્લામાં આજની તારીખમાં રેકોર્ડ બ્રેક કોરોનાના 16 પોઝીટીવ કેસ નોંધાયા

ભરૂચ

રીપોર્ટર – સાજીદ મુન્શી

અંકલેશ્વર 3, ભરૂચ 5, વાગરા 1
ઝઘડિયા 1, જંબુસર 3, આમોદ 3

ભરૂચમાં સબજેલના એક કેદીને પણ કોરોના પોઝીટીવ

જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 195 થઈ
1)શાંતા બેચર માછી ઉંમર 54 પેટ્રોલ પમ્પ સામેની સોસાયટી, આમોદ
2) લોચન વિકાસ પરસાર ઉંમર 29. 202, રુદ્રાક્ષ રહેઠાણ, ભોલાવ, ભરૂચ
3) આયશા મોહમ્મદ પટેલ ઉંમર 75 મહાદેવ પાસે, આમોદ
4)શફીક અલી ગની ઉંમર 60 પોસ્ટ અછોડ ખાતે, આમોદ
5) અબ્દુલ્લા આહમદ આઝાદ પટેલ સમાજ, જંબુસર
6) અશ્વિન અભયસિંહ વસાવા ઉંમર 25 ભરૂચ બી વિભાગ, ભરૂચ
7) ઝનુ બેજુ દેવીપૂજક ઉંમર 44, 69, શક્તિનગર -2, મીરા નગર પાસે, અંકલેશ્વર
8) સુનિતા ભરત રાણા ઉંમર 51 એ / 22, આશીર્વાદ નગર, નંદેલાવ રોડ, ભરૂચ
9) મીનેશ વસંતલાલ શાહ 49 એ / 36, ગડખોલ પાટિયા, અંકલેશ્વર
10) સલીમ યાકુબ પટેલ ઉંમર 52 બસ સ્ટેન્ડ પાસે, વસ્તીખંડલી, વાગરા
11) લલિતચંદ્ર ગોવિંદ સુતરીયા 41. 2403, અયોધ્યા નગર, લિન્ક રોડ, ભરૂચ
12) આર્કિટેક જગદીશભાઈ પટેલ ઉંમર 27 શુભાષ ગેટ, અવિધા
13) દોલાતબા ભીમસિંહ પરમાર .ભાથા ફળિયુ, સજોદ, અંકલેશ્વર
14) ઇબ્રાહિમ ઇસ્માઇલ ખંગર . ટંકારી બંદર, જંબુસર
15) ઇબ્રાહિમ યુસુફ ખત્રી ઉંમર 44 સોહેલ પાર્ક, ભરૂચ
16) યાકુબ ઉગરાદર ઉગરાદર ફળિયુ, ભડકોદ્રા, જંબુસર

Related Articles

Back to top button