गुजरात

પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો દિક્ષાંત સમારોહ, થોડીવારમાં પીએમ મોદી કરશે સંબોધન

અમદાવાદ : અમદાવાદ સ્થિતિ પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી નો આજે દિક્ષાંત સમારોહ યોજાશે.આ દિક્ષાંત સમારોહને વડાપ્રધાન મોદી અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સંબોધશે. આ કાર્યક્રમનું પ્રસારણ સવારે 10.30 વાગ્યાથી શરૂ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે કોવિડના સંક્રમણના કારણે આ વર્ષે મહાનુભાવોનો વર્ચ્યુલ સંવાદન થશે. ગત વર્ષે આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે ઉદ્દબોધન કર્યુ હતું. ગત વર્ષે શાહે આ કાર્યક્રમમાં આર્ટિકલ 370 અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગળ વધી રહેલા કાર્યક્રમો અંગે મહત્ત્વપૂર્ણ વાત કરી હતી.

Related Articles

Back to top button