गुजरात

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સીધા સાદા અને સરળ સ્વભાવના વ્યક્તિ જાણો કેમ ?

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

અબડાસા વિધાનસભા બેઠકના ઉમેદવાર આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા એક સીધા સાદા સરળ સ્વભાવના વ્યક્તિ છે સામે પક્ષે તેમને પણ અભણ ઓળખે છે પણ સુજબુજ સાથેનું ઉડું વહીવટી જ્ઞાન ધરાવે છે કોંગ્રેસના ભાઈઓ કહે છે અભણ છે છાપું વાંચતા નથી આવડતું બધા આક્ષેપો કરવાનું એ જાહેર સભામાં ચૂકતા નથી ત્યારે વિરોધ પક્ષના 66 ધારાસભ્ય માંથી લાક્ષણિક ભાષામાં વિધાનસભા ની અંદર અબડાસા મતવિસ્તાર ના પ્રશ્નો ઉઠાવતા વીડીયા આપણે સમાચાર ના માધ્યમથી જોયા છે લગભગ અબડાસા વિધાનસભા ના 444 ગામ છે એ બધા ગામની અંદર વ્યક્તિગત બધા માણસો ને ઓળખે છે અબડાસા ની બધી વર્ણની પ્રજા જોડે આત્મીયતાના સંબંધ છે અબડાસાની પ્રજા ને પોતાનો પરિવાર માને છે પૈસા માટે નહીં પણ અબડાસાના વિકાસ માટે પોતાના માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે નર્મદાના પાણી માટે કોલેજ ગ્રાન્ટેબલ કરવા તેમજ સસ્તુ મતદારોના સંતાનોને શિક્ષણ આપવા માટે ખેડૂત મિત્રો માટે એપીએમસીના નિર્માણ માટે નાનામાં નાની પ્રજાના પ્રશ્નો રોડ રસ્તા પાણી આરોગ્ય શિક્ષણ બધા જ મુદ્દાને લઇ એમનું માનવું છે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ૨૫ વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે સ્વભાવિક એ વર્તમાન સરકારમાં ચૂંટાઈને આવે તો સરળતાથી પોતાના કાર્યો સરકાર પાસે સત્તા પક્ષ પાસે કરાવી શકે એવી લાગણી સાથે એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી કોંગ્રેસ તેની વાત સંભળાતી નહોતી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે

Related Articles

Back to top button