गुजरात
અરવલ્લી, પવિત્રધામ શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ નદિનાળા ના પાણી ખેતરોમાં ઘૂશ્યા, ખેડૂતો ચિંતાતુર.
Anil Makwana
અરવલ્લી
રીપોટર – દિપક ડામોર
શામળાજી વિસ્તાર માં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસ માં વધારે પડેલા વરસાદ ને લઇ શામળપૂર ખારી નદીનું પાણી ખેતરો માં ઘુસી ગયું હતું. ત્યારે જળ બમબાકાર જેવી સ્થિતિ થઈ હતી ખેડૂતો મોંઘાદાટ બિયારણ લાવી ખેતી કરે છે આમ વિવિધ જાતના પાકો ને નુકશાન થાય છે ત્યારે ખેડૂતો ચિન્તાતુર બન્યા છે આમ ખેડૂતની પરિસ્થિતિ વધારે નબળી થઈ રહી છે.