गुजरात
ભચાઉ તાલુકા વાગડ ચોવીસી રબારી સમાજ દ્વારા ભચાઉ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કલાવતીબેન ઉમિયાશંકર જોશી નું સન્માન કરવામાં આવ્યું
Anil Makwana
ભચાઉ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
ભચાઉ નગરપાલિકા મધ્યે ભચાઉ તાલુકા વાગડ ચોવીસી રબારી સમાજ દ્વારા ભચાઉ નગરપાલિકાના નવયુવક પ્રમુખ શ્રીમતી કલાવતીબેન ઉમિયાશંકર જોશી સન્માન કરવામાં આવ્યું.જેમાં (ભચાઉ તાલુકા વાગડ ચોવીસી રબારી સમાજના પ્રમુખ) દેવશીભાઇ રણમલભાઇ રબારી, ભીખાભાઇ વાઘાભાઇ રબારી( પૂર્વ સરપંચ જંગી ) (કચ્છ ઉટ ઉછેર માલધારી સંગઠન) રામસીભાઇ હરજીભાઇ ભુવાજી, દેવશીભાઇ સામાભાઇ રબારી( કુંભારડી) ઉપસ્થિત રહ્યા .