गुजरात

અંજાર તાલુકાના હીરાપરગામ ના વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકો હેરાન મોબાઇલ નેટવર્ક ન આવવાથી

Anil makwana

અંજાર

રિપોર્ટર – નરસિંહ મેવાડા સુતાર

અંજાર તાલુકાના હીરાપર ગામના જાગૃત નાગરિક રજૂઆત કરતા અરજદાર હરિભાઈ આહિર તેમના ગામ મા વિદ્યાર્થીઓ તેમજ ગામ ના નાગરિકો ની મોબાઈલ મા ટાવર ની સમસ્યા છ મહિના થી ભોગવી રહેલા છે ટાવર ના કારણે વિદ્યાર્થી ના ભણતર ઉપર માઠી અસર પડી રહી છે ગામમાં ટાવર ના આવતા વિદ્યાર્થીઓને ત્રણ થી ચાર કિલોમીટર દૂર જઈને ભણતર ને લગતી મોટી તકલીફ થય રહી છે જ્યારે ગામ માં જીયો તેમજ બીજી ટેલિકોમ કંપની ના 2500 થી 3000 ગ્રાહકો છે જે જીઓ નો ટાવર માટે અવાર નવાર અધિકારીઓને રજૂઆત કરવાથી આવી છે છતાં કોઈ પણ જવાબ આપતા નથી. વારંવાર સર્વે કરી જાય ને પછી કોઈ જવાબ આપતો નથી છ મહિનાનો સમય નીકળી જતા ગામ લોકોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી જતા વગર નેટવર્ક નો પ્રોબ્લેમ છે હીરાપર ગામ વસ્તી ધરાવતા મોબાઈ આ ગામમાં સીમકાર્ડ 3000 વારંવાર રજૂઆત કરતા કોઈ પણ ધ્યાન આપતો નથી હવે ગામની સમસ્યા નો ક્યારે અંત આવશે

Related Articles

Back to top button