गुजरात

૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ કચ્છ જિલ્લા અંજાર તાલુકા કોટડા ગામ તરફથી ૧૦૩ મા ભીમ સંકલ્પ દિવસ ની ઉજવણી કરવામાં આવી

Anil Makwana

અંજાર

રિપોર્ટર – હમીરભાઈ શામળિયા

આજ થી ૧૦૩ વર્ષ પહેલા 23 સપ્ટેમ્બર ૧૮૧૭ ના રોજ વડોદરા ની ભૂમિ પર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ને ત્યાં પોતાના વચન પ્રમાણે નોકરી કરવા માટે આવેલ એક સૂટ બુટ મા સજ્જ એક સર્વશ્રેષ્ઠ અર્થશાસ્ત્રી આવેલ. વડોદરા મા આવી મળેલા ધુત્કાર ને પડકારો આપી વડોદરા મધ્યે આવેલ સયાજી બાગ ( કમાટી બાગ ) મધ્યે આવેલ વડ ના વૃક્ષ નીચે બેસી આજ થી ૧૦3 વર્ષ પહેલા ડૉ ભીમરાવ રામજી આંબેડકરે તારીખ ૨૩ સપ્ટેમ્બર ૧૯૧૭ ના દિવસે સંકલ્પ કરેલો કે જો હુ આટલો ભણેલો ગણેલો વેલ એજ્યુકેટેડ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ ને પણ એટલો ધુત્કાર અને વ્યથા સહન કરવી પડે તો મારો સમાજ જે ગામડા ની બહાર ની વસ્તી મા વસે છે તેને કેટલી ધુત્કાર અને વ્યથા નો સામનો કરવો પડતો હશે. ત્યારે વડ ના વૃક્ષ ની નીચે બેસી ચોધાર આસું એ બાબા સાહેબ રડેલા અને સંકલ્પ કરેલો કે મારા સમાજ ને તેના યોગ્ય હક અને અધિકાર અપાવીને જ રહીશ અને નહીં મળે ત્યાં સુધી જંપીને બેસીશ નહીં સંકલ્પ દિવસ ની ઉજવણી આજરોજ તારીખ ૨૩ – ૯ – ૨૦૨૯ ના નાથીબેન ગોવાભાઇ શામળીયા ના નિવાસ્થાને સંકલ્પ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટીસ મહાસંઘ ના કચ્છ જિલ્લાના સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદ ભાઈ ઉર્ફે હમીરભાઇ શામળીયા ની ઉપસ્થિતિમાં તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા દક્ષ કુમાર ભારમલ ભાઈ શામળીયા વિજયકુમાર પી કાગી. નરેશ કાગી રૂપાભાઈ શામળિયા અરવિંદભાઈ બાબુભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ભીમ સંકલ્પ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

Related Articles

Back to top button