गुजरात
રાપર તલાટી મંડળ દ્વારા લાંબા સમય થી પડતર પ્રશ્નનો ના નિરાકરણ માટે તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપ્યું
Anil Makwana
રાપર
રિપોર્ટર – લક્ષમણસિંહ જાદવ
કચ્છ જિલ્લામાં તલાટી મંડળ ના આદેશ થી શ્રી રાપર તાલુકા તલાટી યુનિટ દ્વારા આવેદન પત્ર આપ્યું લાંબા સમય થી પડતર પ્રશ્નનો ના જિલ્લા વિકાસ અધિકારી અધિકારી દ્વારા અવગણના થતાં કચ્છ જિલ્લા ના તમામ તાલુકા વિકાસ અધિકારી ને તલાટી મંડળ દ્વારા આવેદપત્ર આપવા બાબત કચ્છ જિલ્લાના તલાટી મંડળ દ્વારા આદેશ કરવામાં આવ્યો જેથી જિલ્લા માં તલાટીઓના પડતર પ્રશ્નો વહેલી તકે નિરાકરણ આવે તે બાબતે રાપર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું