गुजरात
રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના માધ્યમ થી બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ શ્રી ને સમ્માનિત કરવામાં આવ્યા
Anil Makwana
પાલનપુર
પાલનપુર મા બનાસકાંઠા જિલ્લા નવ કલેકટર શ્રી આનંદ પટેલ શ્રી નું રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નીરજકુમાર ચૌહાણ માધ્યમ થી સમ્માનિત કરવામાં આવ્યા પાટણમાં લોક ડાઉન સમય ગરીબ લોકોને મદદ કરવામાં બહુ સક્રિય તરીકે જન સેવા મા દરેક સામાજિક કાર્યકરને મદદ રૂપ બન્યા છે તે બદલ રાષ્ટ્રીય લોક અધિકાર મંચ તેમના બહુ આભારી છે તે બદલ આ સમ્માન પત્ર એમને અર્પણ કરવામાં આવેલ આ સમય સામાજિક કાર્યકર્તા રણજીત ભાટિયા અને રાઇટ ટુ ઇન્ફર્મેશન ના કાર્યકર્તા રાજેશભાઈ એલિયા હાજર રહેલ તેમજ રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ટીમ માધ્યમ થી જાણવા મળેલ છે કે સંસ્થા લોકોના અધિકાર માટે કાર્ય કરે છે તેમજ લોકોને કાયદાકિય જાણકારી તદન મફતમાં આપે છે ભવિષ્યમાં વિવિધ જિલ્લા મા કાયદાકિય સેમિનાર કરવાનું આયોજન કરવામાં આવશે