રાજકોટ ડિવીઝન રેલ્વે દ્વારા અનોખી પહેલ.ઓખા થી પશ્ચિમ બંગાળ માછલી પરિવહન સેવા ચાલુ કરાઈ
Anil Makwana
દ્વારકા
રિપોર્ટર – વિતલબેન પીસાવાડિયા
ઓખા રેલ્વે રાજકોટ ડિવીઝન બિઝનેસ ડેવલોપમેન્ટ ની અનોખી પહેલ ઓખા પશ્ચિમ બંગાળ સુધી શરૂ કરાઈ માછલી પરિવહન સેવા ભારતીય પશ્ચિમ રેલ્વે વ્યવસ્થા વિકાસની યાત્રા અવીરીત વિકસિત વિકસી રહી છે
માલ પરિવહન સેવાઓ વધુ સારી બનાવવા માટે રાજકોટ મંડળ બિઝનેશ દ્વારા ડેવલોપમેન્ટ યુનિટ દ્વારા ઓખા ટેશન થી લોડીંગ હતો માછલી ના જથ્થા નો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ઓખાના ફીસ મરચન્ટ નો સંપર્ક કરતા માલુમ પડ્યું હતું કે પશ્ચિમ બંગાળ માં સૌથી વધારે માછલી ની માંગ રહે છે રેલવે રાજકોટ ડિવીઝન દ્વારા પશ્ચિમ બંગાળ માટે પોરબંદર સાલીગ્રામ ટ્રેનમાં લોડિંગ ની સગવડ કરી હતી આ સુવિધા ખૂબ જ સરળ રહી હતી અને ત્રણ ટ્રીપ માં કુલ57000 કીલો માછલી નો જથ્થો પરિવહન કરી પાંચ લાખ નફો પ્રાપ્ત કરી કીર્તિમાન સ્થાપ્યો હતો રેલ્વેની વિશેષ સેવાથી માછી મારી ઉદ્યોગનો પણ વેગ મળશે અને રોજગારીનો તક પણ ઊભો થશે ઓખા માછીમારી અગ્રણીઓના રેલ્વે
શેવાને બીરદાવી હતી…