गुजरात
ઓખામાં આજથી પવિત્ર પુરૂષોત્તમ માસ ની શરૂઆત. દરિયાકિનારે બહેનો દ્વારા સ્નાન કરીને કાંઠાગોરની પૂજા શરૂ કરાઈ…
Anil Makwana
ઓખા
રિપોર્ટર – વિતલ પીસાવાડિયા
ઓખામાં આજથી પવિત્ર પુરૂષોત્તમ માસ ની શરૂઆત. દરિયાકિનારે બહેનો દ્વારા સ્નાન કરીને કાંઠાગોરની પૂજા શરૂ કરાઈ. અધિક માસમાં મનુષ્ય જે ઉત્સવો અને વ્રતો કરે છે તે સર્વે શ્રી ઠાકોરજી એટલે કે પુરુષોત્તમ ભગવાન જરૂર સ્વીકારે છે. કોરોના ની મહામારી ના સમયમાં ઓખાના વૈષ્ણવ બહેનોએ covid-19 ની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને વહેલી સવારે દરિયાકિનારે સ્નાન કર્યા બાદ પૂજા વિધિ કરી હતી.