गुजरात
બરોડા પંડ્યાવિલાના લાયન ક્લબ પ્રમુખ ફાલ્ગુની મહેતા દ્વારા અનોખી રીતે જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી
Anil Makwana
બરોડા
બરોડા પંડ્યાવિલાના લાયન ક્લબ પ્રમુખ ફાલ્ગુની મહેતા દ્વારા જન્માષ્ટમીના નિમિતે એક અલગ જ પ્રકાર સ્પર્ધા રાખવામાં આવી હતી જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણના ભજનની અનોખી સ્પર્ધા રાખી હતી અને ભક્તજનો માં ભજન ના લીધે અનેરો આનંદ જોવા મળ્યો હતો. ભજન સ્પર્ધા પછી સ્પર્ધકો ને ઇનામ નું વિતરણ કરવામાં આવ્યું હતું