गुजरात

ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી વાસણભાઇ આહીર ના વરદ હસ્તે કોમ્પ્યુટર લેબ તેમજ સેડ નું અંજાર MSB શાળા નું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું

Anil Makwana

અંજાર

રીપોટર – કાંતિલાલ સોલંકી

અંજાર નગરપાલિકા સંચાલિત @AnjarMsb ની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર સીસ્ટમ માટે ની લેબ, 1 થી 22 શાળાઓમાં કલર પ્રિન્ટર, મધ્યાન ભોજન માટેના 4 સેડ અંદાજિત કુલ કિંમત 21,95,000 ઇ-લોકાર્પણ ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી વાસણભાઇ આહીર ના વરદ હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું

Related Articles

Back to top button