ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથક ના PSI. સોલંકી સાહેબે કર્યો સપાટો,શકુની ના પાસા ઊંધા પડ્યા.
Anil Makwana
- સિંહોર
રિપોર્ટર – હરીશ પવાર
ભાવનગર જિલ્લા ના ઘોઘા ના ગુંદી ગામે જુગાર રમતા 6 શકુની ઓ પાસા ઊંધા પડતા 23 હજાર ના મુદ્દામાલ સાથે ઝડપાયા..આસાથે વિગત વાર જણાવતા રાત્રીના 9.30 કલાકે અહેવાલો મુજબ ઘોઘા પોલીસ સ્ટેશન તાબે ના ગુંદી ગામે પોલીસે રેડ પડી છે. ઘોઘા પોલીસ અધિકારી. શ્રી પી.આર. સોલંકી અને સ્ટાફ પેટ્રોલીંગ માં હતો ત્યારે ગુંદી ગામ ની સીમવિસ્તારમાં બાતમી આધારે. જુગાર રમાતો હોય સિમ વિસ્તારમાં જુગાર રેડ કરતા. તેમાં.1.હાર્દિકસિંહ બલભદ્રસિંહ ગોહિલ..2હરેન્દ્રસિંહ ઉર્ફે હરનાથસિંહ છનુભા ગોહિલ.3.યુવરાજસિંહ ઉર્ફે અજયસિંહ સુરૂભા ગોહિલ.4.છત્રપાલ સિંહ પ્રવિણસિંહ ગોહિલ.5. યસપાલસિંહ ઉર્ફે પરાક્રમસિંહ છનુભા ગોહિલ. તેમજ દિગ્વિજય સિંહ ઉર્ફે દિગુભા રાજેન્દ્રસિંહ ગોહિલ. રહે.તમામ ગુંદી ગામ વાળા ઓને ગંજી પતા ના પાના તથા રોકડ રૂ.23.290 મળી તેમાં કુલ મળી રૂ.23.290/.ની મુદ્દામાલ સાથે પકડી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માંભાવનગર જિલ્લામાં કડક . નિષ્ઠાવાન અને ચુસ્ત ફરજનિષ્ઠ અધિકારી તરીકે છાપ ધરાવે છે.અને જયાં જ્યાં પોલીસ મથકે ફરજ બજાવી છે ત્યાં અસામાજીક તત્વો .બુટલેગરો સહિત ફફડતા એવા જાંબાઝ પોલીસ અધિકારી શ્રી પી.આર. સોલંકી. હે.કો.ભગીરથ સિંહ.હરેશભાઈ મહાવીરસિંહ. કૃષ્ણરાજસિંહ.હીતેન્દ્રસિંહ. યસપાલસિંહ. જયપાલસિંહ સહિત નો પોલીસ સ્ટાફ જોડાયો હતો..