गुजरात
નવસારી જિલ્લામાં હરતું-ફરતું બે પશુ દવાખાનાનું લોકાર્પણ
નવસારી
રિપોર્ટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
નવસારી જિલ્લામાં પ્રથમ વખત રાજય સરકાર દ્વારા દસ ગામ દીઠ એક મોબાઈલ પશુદવાખાના યોજના GVK EMRI મારફતે પીપીપી મોડલ શરૂ કરાયેલ છે. નવસારી જિલ્લા પંચાયત ખાતે કેબીનેટ મંત્રી ગણપત વસાવાએ લીલીઝંડી ફરકાવીને હરતું-ફરતું બે પશુ દવાખાનાનું પ્રસ્થાન કરાવ્યું છે.