गुजरात
દહેગામ શાસ્ત્રીનગર સામે જય બાલાજી ચવાણા ભંડારના ગોડાઉનમાં લાગી આગ
આજુબાજુના રહીશોનો જીવ તાળવે ચોંટી ગયા હતા. આગ બુઝાવ્યા બાદ રહિશો રાહતનો શ્વાસ લીધો લીધો
દહેગામ
રિપોર્ટર – આર જે રાઠોડ
દહેગામ શાસ્ત્રીનગર સામે જય બાલાજી ચવાણા ભંડારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા દહેગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ દૌડી આવી પહોંચી હતી અને આગ બુઝાવી હતી આજુબાજુના રહીશોનો જીવ તાળવે ચોંટી ગયા હતા. આગ બુઝાવ્યા બાદ રહિશો રાહતનો શ્વાસ લીધો લીધો હતો. આગ લાગવાનું કારણ અંક બંધ ..