ભુજ
કચ્છ ના એવા એક પ્રતિભાવ ચિત્રકાર દેવજીભાઈ મહેશ્વરી જેમના ચિત્રકાર ની કારીગરી જોઈને એમને શ્રીનાથ શિક્ષક સંઘ તરફ થી ” પિકાસો ઓફ કચ્છ ” ટાઇટલ થી સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન પત્ર સંઘ ના સંસ્થાપક રુચિ ઝા દ્વારા અર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમ માં સંઘ ના અધ્યક્ષ તરુણ શાહ અને મહેશ્વરી સમાજ ના પ્રમુખ મનોજ વિસરિયા ઉપસ્થિત રહ્યા હતા