गुजरात

કોરોના સંક્રમણનો ભરૂચ જિલ્લાનો રેકોર્ડ બ્રેક, 9 કેસ આવ્યા પોઝિટિવ

જંબુસર

રીપોર્ટર – સાજીદ મુન્શી

જંબુસર શહેરમાંથી 8 અને જંબુસર તાલુકાના ડાભા ગામનો 1 વ્યક્તિ કોરોના સંક્રમીત. તમામ વડોદરાની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં દાખલ તેમજ સેમ્પલ પણ વડોદરા ખાતે લેવાયેલ જિલ્લાનો કુલ આંકડો થયો 93

1. ભાગલી વાડ ના 3 વડોદરા હોસ્પિટલમાં માં   બનેવીના ઓપરેશન માટે ગયા હતા ત્યાંથી ચેપ       લાગ્યો હોવાનું અનુમાન 2.ઘાંચીવાડના 1 વ્યક્તિને ત્યાંના જ જુના કેસના સંપર્કમાં આવતા ચેપ લાગ્યો
3. માર્કેટિંગ કરનાર 1 ઈસમ જંબુસરના કસબાના       રહેવાસ 4. મિર્ઝાવાડીના 1 ઇસમનો પોતાનો કરિયાણાનો ધંધોહોઈ ત્યાંથી કદાચ ચેપ લાગ્યો હોવાનું અનુમાન 5. ગણેશ ચોકના 1ઈસમને પણ પોતાની કરીયાણાની    દુકાનમાંથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન 6. જંબુસરની 1 ગરીબ નવાઝ સોસાયટી નો ઈસમ સંક્રમિત 7. ડાભા ગામે 1 ખેડૂત પણ સંક્રમિત હોવાનુ બહાર આવયુ…

Related Articles

Back to top button