गुजरात

કચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ ‘ગુજરાત સમાચાર’ આર્કાઇવ્સ | 25 Years of Kutch Earthquake: Archives from Gujarat Samachar Jan 26 2001 Special


Gujarat Samachar Earthquake Reports : 26 જાન્યુઆરી 2001ની એ સવાર ગુજરાત માટે માત્ર એક તારીખ નહોતી, પરંતુ એક ઘા હતી. કચ્છની ધરતી થરથર કંપી ઉઠી અને થોડી જ સેકન્ડોમાં હજારો સપનાંઓ ધૂળમાં મળી ગયા. ઘરો નહીં, આખા પરિવારો તૂટી પડ્યા. રસ્તાઓ પર રડતા બાળકો, લોકોની ચીંચયારીઓ, અવશેષોમાં પોતાના સ્વજનોને શોધતા હાથ અને આંસુઓમાં ડૂબેલી શાંતિ – એ દૃશ્યો આજે પણ મનમાં જીવંત છે. 26 જાન્યુઆરી 2001 બાદ ગુજરાત સમાચારમાં છપાયેલા અહેવાલો માત્ર આંકડાઓ કે લોકોની વેદનાઓ ન હતી પરંતુ દરેક શબ્દ પાછળ એક અધૂરી વાર્તા, એક તૂટેલું ઘર અને એક ન મટતી પીડા છુપાયેલી છે.

કચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ 'ગુજરાત સમાચાર' આર્કાઇવ્સ 2 - image

કચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ 'ગુજરાત સમાચાર' આર્કાઇવ્સ 3 - imageકચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ 'ગુજરાત સમાચાર' આર્કાઇવ્સ 4 - imageકચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ 'ગુજરાત સમાચાર' આર્કાઇવ્સ 5 - imageકચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ 'ગુજરાત સમાચાર' આર્કાઇવ્સ 6 - imageકચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ 'ગુજરાત સમાચાર' આર્કાઇવ્સ 7 - imageકચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ 'ગુજરાત સમાચાર' આર્કાઇવ્સ 8 - imageકચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ 'ગુજરાત સમાચાર' આર્કાઇવ્સ 9 - imageકચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ 'ગુજરાત સમાચાર' આર્કાઇવ્સ 10 - image



Source link

Related Articles

Back to top button