गुजरात

વડતાલની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી રૂપિયા 2.37 લાખના મુદ્દામાલની ચોરી


– નડિયાદ જિલ્લામાં તસ્કરોનો તરખાટ

– 13 મોબાઈલ અને સીસીટીવીનું ડીવીઆર સહિતના મત્તાની ઉઠાંતરી કરીને અજાણ્યા શખ્સો નાસી છૂટયા

નડિયાદ : નડિયાદ તાલુકાના વડતાલ ગામે જોળ રોડ પરના કોમ્પલેક્સમાં આવેલી રામદેવ સેલ્સની દુકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ૧૩ મોબાઇલ, સીસીટીવીનું ડીવીઆર સહિતનો રૂપિયા ૨.૩૭ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

Related Articles

Back to top button