गुजरात
આડેસર વિસ્તારમાં ચાલતા દેશી દારૂના હાટડા કોની મહેરબાની
આડેસરના વહીવટદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર શું આમનાથી હપ્તા લે છે કે શું????

રાપર કચ્છ
રિપોર્ટર કાંતિલાલ એમ સોલંકી
રાપર તાલુકાના આડેસર વિસ્તારમાં ઘણી બધી દેશી દારૂ ની હાટડી ઓ ધમધમી રહી છે કોની મહેરબાની થી આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરણી દાન અને બાલા રૂપા કોળી હોથી કોળી અને ભરત કોળી રાજુ ધીંગા કોળી આ પોલીસ સ્ટેશન સામે આવેલ છે અને વેલજી છગન પરમાર અને બીજા ઘણા બધા લોકો દેશી દારૂના ધંધા કોની મહેરબાની વહીવટદારની કે પોલીસ સ્ટેશન ના ઈન્ચાર્જની આ દેશી દારૂના હાથડાઓને કોની રહેમ નજર થી રજા આપવામાં આવી રહી છે ગાંધીજી ના ફોટા થી કે પછી કોઈ રાજકીય દબાવથી આ લોકોના દેશી દારૂના હાટડા બંધ થશે કે કેમ તે જોવું રહ્યું