गुजरात
કચ્છના MBBS ના વિદ્યાર્થી વિશાલ કાળુભાઇ મૌર્ય યુક્રેનથી આવતી કાલ 6.3.2022 ને રવિવારે ગાંધીધામ પહોંચશે.
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
ગાંધીધામ સુંદરપુરી ના MBBS ના વિદ્યાર્થી
વિશાલ કાળુભાઇ મૌર્ય યુક્રેનથી આવતી કાલ 6.3.2022 ને રવિવરે ગાંધીધામ પહોંચશે.
તેમના પિતાજી કાળુભાઇ (KD) મૌર્ય એ દરેકનો અભાર માન્યો..
કાળુભાઈ ( KD ) મૌર્યના દીકરા યુક્રેન દેશથી ભારત દેશમાં દીલ્હી શહેરમાં આજ રોજ આવી પહોંચ્યા છે. દેશ માટે ખુશીની બાબત છે
સાથે સાથે કાળુભાઈ ( KD ) ને આવી પરિસ્થિતિમાં તેમનું મનોબળ અને હિંમત બરકરાર રાખવા તથા વિશાલ સુખશાંતિથી સ્વદેશ પાછા આવવા હૃદય પૂર્વક ભાવનાત્મક પીઠબળ પુરા પડ્યા એ બદલ ભારતીય લોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો
દરેક ભારતીયો, આપણા સમાજના બૌદ્ધો તથા મિત્રો તથા સગાસંબંધીઓ મારા દિકરા માટે અને યુક્રેનવાસીઓ માટે જે મૈત્રીભાવના અને કરુણા કરી છે તેમને હુ દિલથી પુણ્યાનુમોદન કરૂ છુ. KD મૌર્ય. ગાંધીધામ કચ્છ.