બગડા ગામના મહેશ્વરી સમાજની કારોબારીની રચના કરવામાં આવી
મુંદરા. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
તા.૧૪-૦૧-૨૦૨૨-ને મંકરસંક્રાતી ના શુભ દિને વાછરાદાદા ના મંદિરે *શ્રીબગડામહેશ્ર્વરીસમાજ* ની એક અગત્ય ની મીટીંગ બોલાવવા મા આવેલ જેમા સમાજ ની કારોબારી સમિતી ની રચના કરવા મા આવેલ જેમા નીચે લખેલ નામો મુજબ ના હોદેદારો ની વરણી કરવા મા આવિ હતી
(૧)પ્રમુખશ્રી. માવજી ધારસી ધેડા
(૨)મહામંત્રીશ્રી. શંકરલાલ સુમારભાઈ ધેડા
(૩)ઉપ-પ્રમુખશ્રી. રમેશ દેવશી ધેડા
(૪)ખંજાનચીશ્રી. ભીખાભાઈ આતુ ધેડા
(૫)સહમંત્રી શ્રી.વિશાલ બુધ્ધુ ધેડા
(૬)મંત્રીશ્રી. જેન્તી પુંજા ધેડા
(૭)સભ્યશ્રી. પ્રેમજી કચરા ધેડા
(૮)સભ્યશ્રી. કારા બાવા ધેડા
(૯)સભ્યશ્રી. જેન્તી ટાભા ધેડા
(૧૦) સભ્યશ્રી. આતુભાઈ મુરજી ધેડા
(૧૧)માગૅદશૅક-સલાહકારશ્રી. બી.ટી.મહેશ્ર્વરી.સાહેબ
ની વરણી કરવા મા આવેલ
જે મીટીંગ મા જયઆધાર યુવા સમિતી ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ગોવિદ લાલજીભાઈ ધેડા. શંકર આલારામ ધેડા. જીવરાજ મહેશ્ર્વરી રાજેશ મહેશ્ર્વરી માવજી જુમા કિસોર ટાયા.રિતીક ગોવિદ.સંદિપભાઈ સાવનભાઈ.તથા બહોળી સંખ્યા મા શ્રીબગડા મહેશ્ર્વરીસમાજ ના ભાઈઓ તથા બહેનો ઉપસ્થીત રહ્યા હતા તથા નવા વરાયલા હોદેદારો ને સંન્માનીત કરી અભિનંદન પાઠવ્યા હતા